નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન $I$ :- મિથાઈલ ઓરેન્જ એ નિર્બળ એસિડ છે.
વિધાન $II$ :- મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ ક્વિનોનોઈડ સ્વરૂપ કરતા વધુ તીવ્ર/ઘેરા રંગનું હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :-

  • A
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • B
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
  • C
    વિધાન $I$ અને વિધાન $II$ બંને ખોટા છે.
  • D
    વિધાન $I$ અને વિધાન $II$ બંને સાચા છે.

Explore More

Similar Questions

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કયા ટાઇટ્રેશન માટે સારો સૂચક નથી :-

સ્ટાર્ચનો ઉપયોગ કોના નિશાન (traces) શોધવા માટે સૂચક તરીકે થઈ શકે છે?

$K_{in} = 1.0 \times 10^{-5}$ ધરાવતા એસિડ સૂચક માટે, જ્યારે સૂચકની સાંદ્રતા $1 \times 10^{-3} \ M$ હોય ત્યારે રંગ પરિવર્તન થાય છે. જે $pH$ પર રંગ પરિવર્તન થાય છે તે શોધો.

$Na_2CO_3$ ના $HCl$ સાથેના અનુમાપનમાં વપરાતો સૂચક.................. છે.

Difficult
View Solution

જો $0.1 \ M$ $CH_3COONa$ ના જલીય દ્રાવણમાં ખૂબ જ ઓછી માત્રામાં $HPh$ (ફિનોલ્ફથેલીન) ઉમેરવામાં આવે,તો રંગહીન સ્વરૂપમાં રહેલા સૂચકનો અંશ કેટલો હશે?
$[K_b(CH_3COO^{-}) = 10^{-9}, pK_a(HPh) = 9.6, \log 2 = 0.3]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo