નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    હાઇડ્રેટ ક્ષારો ઉષ્માના શોષણ સાથે દ્રાવ્ય થાય છે.
  • B
    હાઇડ્રેટ ન બનાવતા ક્ષારો ઉષ્માના ઉત્સર્જન સાથે દ્રાવ્ય થાય છે.
  • C
    હાઇડ્રેટ ક્ષારો ઉષ્માના ઉત્સર્જન સાથે દ્રાવ્ય થાય છે.
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને પાણીમાં $CO_{2}$ માટે હેન્રીના નિયમનો અચળાંક $1.67 \times 10^{8} \ Pa$ છે. $298 \ K$ તાપમાને $2.5 \ atm$ $CO_{2}$ દબાણ હેઠળ પેક કરેલા $500 \ mL$ સોડા વોટરમાં $CO_{2}$ નો જથ્થો ગણો.

Difficult
View Solution

જેમ તાપમાન વધે છે,તેમ $K_H$ નું મૂલ્ય વધે છે,તેથી વાયુરૂપ દ્રાવ્યની દ્રાવ્યતાનું મૂલ્ય $ . . . . . . $ થશે.

$25\,^{\circ}C$ અને $0.78\, atm$ દબાણે પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા $5.4 \times 10^{-4}\, M$ છે. $25\,^{\circ}C$ તાપમાને પાણીમાં $N_2$ માટે હેન્રીના નિયમનો અચળાંક $(K_H)$ ગણો.

વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આ વિધાન ... તરીકે ઓળખાય છે.

જો $1.67 \ bar$ નું આંશિક દબાણ ધરાવતો $CO_2$ વાયુ $298 \ K$ તાપમાને $1 \ L$ પાણીમાંથી પસાર કરવામાં આવે,તો પાણીમાં ઓગળેલા $CO_2$ નું પ્રમાણ $g \ L^{-1}$ માં આશરે કેટલું હશે? ($298 \ K$ તાપમાને $CO_2$ માટે હેન્રીનો અચળાંક $1.67 \ kbar$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo