હવામાં રહેલો નીચેનામાંથી ક્યો વાયુ વ્હાઇટ લેડ વડે પેઇન્ટ કરેલી સપાટીને કાળી પાડે છે?

  • A
    $SO_2$
  • B
    $NH_3$
  • C
    $CO_2$
  • D
    $H_2S$

Explore More

Similar Questions

વિધાન : $PbI_4$ એક સ્થાયી સંયોજન છે.
કારણ : આયોડાઇડ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાને સ્થાયી કરે છે.

નીચેની પ્રક્રિયામાં,$R.T.$ પર સંપૂર્ણ જળવિભાજન દ્વારા બનતી નીપજ માટે અન્ડરલાઇન કરેલા પરમાણુનું સ્વરૂપ ઓળખો:
$\underline{Si}Cl_4 + H_2O \longrightarrow H_4SiO_4 + HCl$

Difficult
View Solution

નીચેનામાંથી કયો ગુણધર્મ કાર્બન દર્શાવતો નથી?

$(a)$ નીચેના ઓક્સાઈડને તટસ્થ,એસિડિક,બેઝિક અથવા ઉભયગુણી તરીકે વર્ગીકૃત કરો:
$CO, B_2O_3, SiO_2, CO_2, Al_2O_3, PbO_2, Tl_2O_3$
$(b)$ તેમની પ્રકૃતિ દર્શાવવા માટે યોગ્ય રાસાયણિક સમીકરણો લખો.

જ્યારે વાયુરૂપ $HCl$ ને $Na_2SO_3$ ના જલીય દ્રાવણમાં પસાર કરવામાં આવે ત્યારે બનતી નીપજો કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo