ફોસ્ફાઇડ આયન $(P^{3-})$ નું ઇલેક્ટ્રોનીય બંધારણ .... ને સમાન છે.

  • A
    નાઇટ્રાઇડ આયન $(N^{3-})$
  • B
    ફ્લોરાઇડ આયન $(F^-)$
  • C
    સોડિયમ આયન $(Na^+)$
  • D
    ક્લોરાઇડ આયન $(Cl^-)$

Explore More

Similar Questions

બિંદુઓ $A(2,0)$ અને $B(3,1)$ ને જોડતી રેખાને $A$ ની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં $B$ ના યામ શોધો.

એક બાયમેટાલિક પટ્ટી ધાતુઓ $X$ અને $Y$ ની બનેલી છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાયા પર મજબૂતીથી ગોઠવવામાં આવી છે. ધાતુ $X$ નો રેખીય પ્રસરણાંક ધાતુ $Y$ કરતા વધારે છે. જ્યારે આ બાયમેટાલિક પટ્ટીને ઠંડા બાથમાં મૂકવામાં આવે છે, ત્યારે શું થાય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,જ્યારે $y = 5\,\Omega$ હોય ત્યારે $y$ માં ઉત્પન્ન થતો પાવર મહત્તમ છે. તો $R$ ............. $\Omega$ છે.

Lyman શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. Balmer શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઈ કેટલી હશે?

જો $\sin \theta + \cos \theta = p$ અને $\sin^3 \theta + \cos^3 \theta = q$ હોય,તો $p(p^2 - 3)$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo