નીચેનામાંથી કોના જલીય દ્રાવણની $pH$ સૌથી વધુ હશે?

  • A
    $NaClO$
  • B
    $NaClO_2$
  • C
    $NaClO_3$
  • D
    $NaClO_4$

Explore More

Similar Questions

સોડિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ આલ્કલાઈન હોય છે કારણ કે સોડિયમ કાર્બોનેટ એ નીચેનામાંથી કોનો ક્ષાર છે?

કયા ક્ષારના જળવિભાજનની માત્રા ક્ષારના દ્રાવણની સાંદ્રતાથી સ્વતંત્ર છે?

સોડિયમ એસિટેટના દ્રાવણમાં $CH_3COOH$ ની સાંદ્રતા નીચેનામાંથી કોના બરાબર હોય છે?

નીચેનામાંથી કયા ક્ષારનું પાણીમાં જળવિભાજન (hydrolysis) થતું નથી?

$25\,\text{°C}$ તાપમાને,$NaA$,$NaB$,$NaC$,અને $NaD$ એમ ચાર સોડિયમ ક્ષારોના $0.1\,M$ દ્રાવણોના $pH$ મૂલ્યો અનુક્રમે $7$,$9$,$10$,અને $11$ છે. આ પૈકી કયો એસિડ સૌથી પ્રબળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo