$F_2$ એ $Br_2$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે,જે.......... ને લીધે છે.

  • A
    ફ્લોરિનનું નાનું કદ
  • B
    ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેનું વધુ અપાકર્ષણ
  • C
    ફ્લોરિનની વધુ વિદ્યુતઋણતા
  • D
    ફ્લોરિનનો અધાત્વીય સ્વભાવ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $Cl_2$ વાયુ ઉત્પન્ન કરી શકતી નથી?

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કયો આંતરહેલોજન અસ્તિત્વ ધરાવતો નથી?

નીચેના વિધાનોનું અવલોકન કરો :
$I$. બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ક્લોરોફોર્મની બનાવટમાં થાય છે.
$II$. બ્લીચિંગ પાવડર $CoCl_2$ ની હાજરીમાં વિઘટન પામીને $O_2$ મુક્ત કરે છે.
$III$. ફ્લોરિનની બનાવટમાં જલીય $KHF_2$ નો ઉપયોગ થાય છે.
સાચો વિકલ્પ કયો છે :

હેલોજનમાં ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતા નીચેના ક્રમમાં વધે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo