$CuSO_4$ ના દ્રાવણમાં વધુ પડતું $KI$ ઉમેરવામાં આવે છે અને ત્યારબાદ મિશ્રણમાં $Na_2S_2O_3$ ઉમેરવામાં આવે છે,તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ઉત્પન્ન થયેલ $I_2$ નું રિડક્શન થાય છે.
  • B
    $CuI_2$ ઉત્પન્ન થાય છે.
  • C
    $Na_2S_2O_3$ નું ઓક્સિડેશન થાય છે.
  • D
    $Cu_2I_2$ ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

$Cr^{2+}$ અને $Fe^{2+}$ માંથી કયું પ્રબળ રિડક્શનકર્તા છે અને શા માટે?

ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.

લેન્થેનોઇડ્સ $(Ln)$ ને સલ્ફર સાથે ગરમ કરવાથી મળતી નીપજોનું સામાન્ય આણ્વીય સૂત્ર શું છે?

સંક્રાંતિ ધાતુઓ અને તેમના ઓક્સાઇડનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કેવી રીતે થાય છે?

તમે નીચેના માટે કેવી રીતે સમજૂતી આપશો:
$(i)$ $d^{4}$ સ્પીસીઝમાં,$Cr^{2+}$ પ્રબળ રિડક્શનકર્તા છે જ્યારે $Mn^{3+}$ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.
$(ii)$ $Co^{2+}$ જલીય દ્રાવણમાં સ્થાયી છે પરંતુ સંકીર્ણ બનાવતા પ્રક્રિયકોની હાજરીમાં તેનું સરળતાથી ઓક્સિડેશન થાય છે.
$(iii)$ $d^{1}$ ઇલેક્ટ્રોન રચના આયનોમાં ખૂબ જ અસ્થાયી છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo