મિથેનોલની પ્રમાણિત સર્જન એન્થાલ્પી,$\Delta H^o_f$ $(298 \ K)$,નીચેનામાંથી કયા રાસાયણિક સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $CH_{4(g)} + 1/2 O_{2(g)} \to CH_3OH_{(l)}$
  • B
    $C_{(graphite)} + 1/2 O_{2(g)} + 2H_{2(g)} \to CH_3OH_{(l)}$
  • C
    $C_{(diamond)} + 1/2 O_{2(g)} + 2H_{2(g)} \to CH_3OH_{(l)}$
  • D
    $CO_{(g)} + 2H_{2(g)} \to CH_3OH_{(l)}$

Explore More

Similar Questions

જ્યારે $600 \; mL$ $0.2 \; M \; HNO_3$ ને $400 \; mL$ $0.1 \; M \; NaOH$ ના દ્રાવણ સાથે ફ્લાસ્કમાં મિશ્ર કરવામાં આવે છે,ત્યારે ફ્લાસ્કના તાપમાનમાં થતો વધારો $\dots \times 10^{-2} \; ^{\circ}C$ છે. (તટસ્થીકરણની એન્થાલ્પી $= 57 \; kJ \; mol^{-1}$ અને પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2 \; J \; K^{-1} \; g^{-1}$) (ફ્લાસ્કની ઉષ્મા ધારિતાને અવગણો)

જો $13 \ g$ બેન્ઝીનને $5.1 \ kJ$ ઉષ્મા આપીને બાષ્પીભવન કરવામાં આવે,તો બેન્ઝીનના બાષ્પીભવન માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો.

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(i)$ $H_{(aq)}^{+} + OH^{-}_{(aq)} \longrightarrow H_2O_{(l)}$,$\Delta H = -X_1 \ kJ \ mol^{-1}$
$(ii)$ $H_{2_{(g)}} + \frac{1}{2} O_{2_{(g)}} \longrightarrow H_2O_{(l)}$,$\Delta H = -X_2 \ kJ \ mol^{-1}$
$(iii)$ $CO_{2_{(g)}} + H_{2_{(g)}} \longrightarrow CO_{(g)} + H_2O_{(l)}$,$\Delta H = -X_3 \ kJ \ mol^{-1}$
$(iv)$ $C_2H_{2_{(g)}} + \frac{5}{2} O_{2_{(g)}} \longrightarrow 2CO_{2_{(g)}} + H_2O_{(l)}$,$\Delta H = -X_4 \ kJ \ mol^{-1}$
$H_2O_{(l)}$ ની સર્જન એન્થાલ્પી (Enthalpy of formation) કેટલી છે?

એસિડ અને બેઈઝની તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ત્યારે જ મહત્વનું હોય જ્યારે $......$

નીચેનામાંથી કઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo