મેરુદંડી (Chordata) સમુદાયના ઉપસમુદાયોના નામ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) મેરુદંડી $(Chordata)$ સમુદાયને ત્રણ ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે:
$1$. પુરચ્છમેરુદંડી $(Urochordata)$: મેરુદંડ માત્ર ડિંભની પૂંછડીમાં જોવા મળે છે,ઉદા. $Ascidia$.
$2$. શીર્ષમેરુદંડી $(Cephalochordata)$: મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલું હોય છે અને જીવનપર્યંત જળવાઈ રહે છે,ઉદા. $Amphioxus$.
$3$. પૃષ્ઠવંશી $(Vertebrata)$: પુખ્તાવસ્થામાં મેરુદંડનું સ્થાન કાસ્થિમય કે અસ્થિમય કરોડસ્તંભ લે છે,ઉદા. $Cyclostomata$ થી $Mammalia$ સુધીના પ્રાણીઓ.

Explore More

Similar Questions

પ્રાણીઓનો એવો સમૂહ કયો છે,જેમાં પુખ્ત પ્રાણીઓ અવિકસિત (degenerates) હોય છે પરંતુ ડિંભ (larvae) સુવિકસિત હોય છે?

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે,પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. સમજાવો.

નીચેના પૈકી કોણ ચેતાકંદવિહીન (non-ganglionated) ચેતાજ્જુ ધરાવે છે?

સેફેલોકોર્ડેટ્સમાં શ્વસન કોના દ્વારા થાય છે?

મેરુદંડી (Chordates) અને અમેરુદંડી (non-chordates) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo