કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્કોહોલ મેળવવાની રીત સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કાર્બોક્સિલિક એસિડમાંથી: કાર્બોક્સિલિક એસિડનું પ્રબળ રિડક્શનકર્તા લિથિયમ એલ્યુમિનિયમ હાઈડ્રાઈડ $(LiAlH_{4})$ વડે રિડક્શન કરવાથી ઉત્તમ પ્રમાણમાં $1^{\circ}$-આલ્કોહોલ મળે છે.
$LiAlH_{4}$ મોંઘો પ્રક્રિયક હોવાથી તેનો ઉપયોગ માત્ર વિશિષ્ટ રસાયણો બનાવવા માટે જ થાય છે.
$(b)$ એસ્ટરમાંથી: ઔદ્યોગિક સ્તરે,કાર્બોક્સિલિક એસિડને પહેલા એસ્ટરમાં ફેરવવામાં આવે છે,ત્યારબાદ ઉદ્દીપકની હાજરીમાં હાઈડ્રોજનીકરણ દ્વારા તેનું આલ્કોહોલમાં રિડક્શન કરવામાં આવે છે.
$RCOOH + R'OH$ $\xrightarrow{H^+} RCOOR'$ $\xrightarrow{H_2, \text{catalyst}} RCH_2OH + R'OH$

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે $CH_3-CH(CH_3)-CH(OH)-CH_3$ આપશે?

આપેલી પ્રક્રિયામાં $RMgBr$ માં $R$ ને ઓળખો:
$CH_3CH_2CHO \xrightarrow[2. H_3O^+]{1. RMgBr} CH_3CH_2CH(OH)CH_2CH_3$

નીચેની પ્રક્રિયામાં નીપજ શું છે: $CH_3MgI + HCHO \to \text{નીપજ}$

નીચેની શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં સંયોજન $D$ શું છે?
$CH_3CH_2OH$ $\xrightarrow{P + I_2} A$ $\xrightarrow{Mg, \text{ether}} B$ $\xrightarrow{HCHO} C$ $\xrightarrow{H_2O} D$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીની મુખ્ય કાર્બનિક નીપજ શું છે?
$(CH_3)_2CHCH_2OH$ $\xrightarrow{PBr_3}$ $\xrightarrow{Mg}$ $\xrightarrow{C_2H_4O}$ $\xrightarrow{H_3O^+} ?$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo