ફિનોલની એસિડ તરીકેની પ્રક્રિયાઓ આપી તેનો એસિડિક ગુણ અને પ્રબળતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ફિનોલની એસિડિક પ્રક્રિયાઓ: ફિનોલની એસિડ તરીકેની પ્રક્રિયામાં $O-H$ બંધ તૂટે છે અને ફિનોક્સાઈડ આયનો બને છે.
$(i)$ સક્રિય ધાતુઓ $(Na, Al)$ અને આલ્કલી $(NaOH, KOH)$ સાથેની પ્રક્રિયા: ફિનોલ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ અને પોટેશિયમ સાથે પ્રક્રિયા કરીને ફિનોક્સાઈડ સંયોજનો બનાવે છે અને હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે.
$(ii)$ જલીય આલ્કલી સાથેની પ્રક્રિયા: ફિનોલ જલીય સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ફિનોક્સાઈડ બનાવે છે.
ફિનોલની $NaOH$ સાથેની આ પ્રક્રિયા દર્શાવે છે કે ફિનોલ આલ્કોહોલ કરતાં વધુ પ્રબળ એસિડ છે.
$(b)$ ફિનોલનો એસિડિક ગુણ: ઉપરની પ્રક્રિયાઓ સૂચવે છે કે ફિનોલિક સંયોજનો સ્વભાવે એસિડિક છે. વાસ્તવમાં,ફિનોલ બ્રોન્સ્ટેડ એસિડ છે અને તે પ્રબળ બેઈઝ $(:B^-)$ ને પ્રોટોનનું દાન કરી શકે છે.
$(c)$ ફિનોલની એસિડિક્તા: ફિનોલની ધાતુઓ (સોડિયમ,એલ્યુમિનિયમ) અને સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયાઓ સાબિત કરે છે કે ફિનોલ સ્વભાવે એસિડિક છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા આ મુજબ આપવામાં આવી છે: $X \xrightarrow{Y} \text{Benzoquinone}$. ઉપરની પ્રક્રિયામાં $X$ અને $Y$ ને ઓળખો.

નીચેના સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો :
$i$. $m-$નાઈટ્રોફિનોલ
$ii$. $m-$ક્રેસોલ
$iii$. ફિનોલ
$iv$. $m-$ક્લોરોફિનોલ

Liebermann's કસોટી કોના દ્વારા આપવામાં આવે છે?

ઉપરની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ શું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo