નીચે આપેલા બે આલેખોમાં શું સમાન છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સ્થાન-સમય $(x-t)$ આલેખનો ઢાળ પદાર્થનો વેગ દર્શાવે છે.
આપેલા બંને આલેખોમાં,ઢાળ અચળ અને ઋણ છે.
ઢાળ ઋણ હોવાથી,બંને કિસ્સાઓમાં પદાર્થનો વેગ ઋણ છે.

Explore More

Similar Questions

વાહનનું સ્પીડોમીટર શું માપે છે: તત્કાલીન વેગ કે તત્કાલીન ઝડપ?

આકૃતિમાં શાળાએથી ઘરે પાછા ફરતા બે વિદ્યાર્થીઓ $A$ અને $B$ માટેના સ્થાન-સમયના આલેખ દર્શાવેલ છે.
$(A)$ $A$ શાળાની નજીક રહે છે.
$(B)$ $B$ શાળાની નજીક રહે છે.
$(C)$ $A$ ને ઘરે પહોંચવામાં ઓછો સમય લાગે છે.
$(D)$ $A$,$B$ કરતા ઝડપથી મુસાફરી કરે છે.
$(E)$ $B$,$A$ કરતા ઝડપથી મુસાફરી કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વેગ $(v)$ - અંતર $(x)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આ તંત્ર માટે પ્રવેગ $(a)$ વિરુદ્ધ અંતર $(x)$ ના ફેરફારને કયો આલેખ રજૂ કરે છે?

એક પદાર્થની ગતિનો આલેખ ($x-$ અક્ષ પર) આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુઓ $A$ અને $B$ પર પદાર્થનો તાત્ક્ષણિક વેગ અનુક્રમે $v_A$ અને $v_B$ છે. તો

એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને સમાન પ્રવેગ સાથે $S$ અંતર કાપે છે,ત્યારબાદ સમાન વેગથી $2S$ અંતર કાપે છે અને અંતે સમાન પ્રતિપ્રવેગ હેઠળ વધુ $3S$ અંતર કાપીને સ્થિર થાય છે. સરેરાશ વેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo