ઇથેન $(C_2H_6)$ ના $3 \ mol$ માટે નીચેનાની ગણતરી કરો:
$(i)$ કાર્બન પરમાણુના મોલની સંખ્યા
$(ii)$ હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા
$(iii)$ ઇથેનના અણુઓની સંખ્યા

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
$(i)$ $1 \ mol$ ઇથેન $(C_2H_6)$ માં $2 \ mol$ કાર્બન પરમાણુ હોય છે. તેથી $3 \ mol$ ઇથેનમાં $3 \times 2 = 6 \ mol$ કાર્બન પરમાણુ હોય છે.
$(ii)$ $1 \ mol$ ઇથેન $(C_2H_6)$ માં $6 \ mol$ હાઇડ્રોજન પરમાણુ હોય છે. તેથી $3 \ mol$ ઇથેનમાં $3 \times 6 = 18 \ mol$ હાઇડ્રોજન પરમાણુ હોય છે.
$(iii)$ $1 \ mol$ ઇથેનમાં $6.022 \times 10^{23}$ અણુઓ હોય છે. તેથી $3 \ mol$ ઇથેનમાં $3 \times 6.022 \times 10^{23} = 18.066 \times 10^{23}$ ઇથેનના અણુઓ હોય છે.

Explore More

Similar Questions

જો $98 \ mg$ $H_2SO_4$ માંથી $3.01 \times 10^{20}$ અણુઓ દૂર કરવામાં આવે,તો $H_2SO_4$ ના બાકી રહેલા મોલની સંખ્યા કેટલી હશે?

જો એક સેકન્ડમાં $10^{20}$ અનાજના દાણા વહેંચી શકાતા હોય,તો એવોગેડ્રો નંબર જેટલા અનાજના દાણાને વહેંચવા માટે લાગતો સમય ........ કલાક થશે?

$620 \ g$ સોડિયમ ઓક્સાઇડમાં તેના મોલની સંખ્યા ................ $moles$ છે.

હાઇડ્રોજન અણુના એક મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

એવોગેડ્રો આંક $(N_A)$ ના સંદર્ભમાં $18 \ mg$ પાણીમાં રહેલા અણુઓની સંખ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo