જો એક સેકન્ડમાં $10^{20}$ અનાજના દાણા વહેંચી શકાતા હોય,તો એવોગેડ્રો નંબર જેટલા અનાજના દાણાને વહેંચવા માટે લાગતો સમય ........ કલાક થશે?

  • A
    $0.1673$
  • B
    $1.673$
  • C
    $16.73$
  • D
    $167.3$

Explore More

Similar Questions

જો ચોર પાસેથી $19.7 \ kg$ સોનું જપ્ત કરવામાં આવ્યું હોય,તો તેની પાસેથી સોનાના કેટલા પરમાણુઓ જપ્ત કરવામાં આવ્યા હશે? $(Au = 197 \ g/mol)$

$0.160 \ g$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે મિલિમોલની સંખ્યા શોધો.

જો પૃથ્વી પરના દરેક વ્યક્તિને સુગરના $100$ અણુઓ આપવામાં આવે,તો કેટલી સુગર $(C_{12}H_{22}O_{11})$ ની જરૂર પડે? (પૃથ્વીની વસ્તી $3 \times 10^{10}$ અને સુગરનું મોલર દળ $342 \ g/mol$ ધારો)

$0.1 \ mol$ મિથેન $(CH_4)$ નું દળ ...... $g$ છે.

$STP$ પર $4.48 \ dm^3$ વાયુનું દળ $5.6 \ g$ છે. આદર્શ વર્તણૂક ધારીને,નીચેનામાંથી સંભવિત વાયુ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo