$fcc$ નું પૂર્ણ નામ શું છે?

  • A
    Face-centered cubic
  • B
    Face-centered crystal
  • C
    Fast-centered cubic
  • D
    Face-centered cell

Explore More

Similar Questions

ક્લોઝ પેક લેટાઈસમાં,અષ્ટફલકીય છિદ્રોની સંખ્યાની સરખામણીમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

દ્વિ-પરિમાણીય ક્લોઝ્ડ પેક્ડ ક્રિસ્ટલ માટે નીચેનામાંથી કયું સાચું છે?

હેકઝાગોનલ ક્લોઝ પેકિંગ $(HCP)$ અથવા ક્યુબિક ક્લોઝ પેકિંગ $(CCP)$ માં એકમ કોષના પરમાણુઓ દ્વારા રોકાતું કદ = ......

$X$ પરમાણુઓના હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ સ્ફટિકમાં અનુક્રમે અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી છે?

મિશ્ર ઓક્સાઇડની $ccp$ રચનામાં,ચતુષ્ફલકીય છિદ્રોનો $1/8$ ભાગ દ્વિસંયોજક $X^{+2}$ આયનો દ્વારા અને અષ્ટફલકીય છિદ્રોનો $50\%$ ભાગ ત્રિસંયોજક $Y^{+3}$ આયનો દ્વારા રોકાયેલ છે. તો ઓક્સાઇડનું અણુસૂત્ર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo