ક્લોઝ પેક લેટાઈસમાં,અષ્ટફલકીય છિદ્રોની સંખ્યાની સરખામણીમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

  • A
    સમાન
  • B
    અડધી
  • C
    બમણી
  • D
    એક પણ નહિ

Explore More

Similar Questions

સ્પિનલ બંધારણમાં,ઓક્સાઇડ આયનો ક્યુબિકલ-ક્લોઝ્ડ પેક્ડ $(CCP)$ હોય છે,જેમાં $1/8$ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ $A^{2+}$ કેટાયન દ્વારા અને $1/2$ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ $B^{3+}$ કેટાયન દ્વારા રોકાયેલા છે. સ્પિનલ બંધારણ ધરાવતા સંયોજનનું સામાન્ય સૂત્ર શું છે?

જો સ્ફટિક લેટીસમાં ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા $N$ હોય,તો ક્લોઝ પેક પામેલા ગોળાઓની સંખ્યા .......... થશે.

એક આયનીય સ્ફટિકમય ઘન પદાર્થમાં,$Y$ તત્વના પરમાણુઓ $hcp$ રચના બનાવે છે. $X$ તત્વના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રોના એક-તૃતીયાંશ ભાગને રોકે છે. સંયોજનનું અણુસૂત્ર શું છે?

એક સંયોજન ષટ્કોણીય ક્લોઝ-પેક્ડ $(HCP)$ રચના બનાવે છે. તેના $0.5 \ mol$ માં કુલ કેટલા વોઇડ્સ (ખાલી જગ્યાઓ) હશે? તેમાંથી કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ્સ છે?

જો $bcc$ એકમ કોષનું કદ $1.5 \times 10^{-22} \ cm^3$ હોય,તો તેમાં રહેલા તમામ પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo