સમૂહ $16$ ના તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સમૂહ $16$ ના તત્ત્વો અનેક ઓક્સિડેશન અવસ્થાઓ પ્રદર્શિત કરે છે.
$(-2)$ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા સમૂહમાં નીચેની તરફ જતાં ઘટે છે. પોલોનિયમ ભાગ્યે જ $(-2)$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
ઓક્સિજનની ઊંચી વિદ્યુતઋણતાને કારણે,તે $OF_2$ સિવાયના તેના સંયોજનોમાં માત્ર $(-2)$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે,જેમાં તે $(+2)$ દર્શાવે છે.
સમૂહના અન્ય તત્ત્વો $+2, +4, +6$ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે,પરંતુ $+4$ અને $+6$ વધુ સામાન્ય છે.
સલ્ફર,સેલેનિયમ અને ટેલુરિયમ સામાન્ય રીતે ઓક્સિજન સાથેના તેમના સંયોજનોમાં $+4$ ઓક્સિડેશન અવસ્થા અને ફ્લોરિન સાથેના સંયોજનોમાં $+6$ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં $+6$ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે,જ્યારે અક્રિય યુગ્મ અસરને કારણે $+4$ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે.
$+4$ અને $+6$ ઓક્સિડેશન અવસ્થાઓમાં બંધન મુખ્યત્વે સહસંયોજક હોય છે.

Explore More

Similar Questions

$SO_2$ નું $SO_3$ માં રૂપાંતર કોની મદદથી થઈ શકે છે?

સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ પર નોંધ લખો. સલ્ફર ડાયોક્સાઇડના ગુણધર્મો સમજાવો. તેના ઉપયોગો જણાવો.

Difficult
View Solution

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

ઓઝોન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo