ખાલી જગ્યા પૂરો :
$1.$ એક્ટિનોઈડ શ્રેણીના તત્ત્વોમાં ........... કક્ષકોમાં ઈલેક્ટ્રૉન છેલ્લે ભરાય છે.
$2.$ આંતર સંક્રાંતિ તત્ત્વો તે .......... શ્રેણીનાં તત્ત્વો છે.
$3.$ $5f$ શ્રેણીમાં ઈલેક્ટ્રૉન ભરાય તો તે તત્ત્વોને ....... તત્ત્વો કહે છે.
$4.$ એક્ટિનોઈડ્સ શ્રેણીનાં ઘણાં તત્ત્વો ......... છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ એક્ટિનોઈડ્સમાં છેલ્લો ઈલેક્ટ્રૉન $5f$ કક્ષકોમાં દાખલ થાય છે.
$2.$ આંતર સંક્રાંતિ તત્ત્વો તે $f$-બ્લોક શ્રેણીનાં તત્ત્વો છે.
$3.$ જે તત્ત્વોમાં $5f$ કક્ષકો ભરાતી હોય તેને એક્ટિનોઈડ્સ કહે છે.
$4.$ એક્ટિનોઈડ શ્રેણીનાં ઘણાં તત્ત્વો રેડિયોએક્ટિવ (કિરણોત્સર્ગી) છે.

Explore More

Similar Questions

એક્ટિનિયમ અને એક્ટિનોઈડ્સના પરમાણુક્રમાંક,નામ,સંજ્ઞા અને ઇલેક્ટ્રોનીય રચના વિશે લખો.

Difficult
View Solution

$Ln$ (લેન્થેનાઇડ) $\xrightarrow{\text{હેલોજન સાથે}} X$
$Ln$ (લેન્થેનાઇડ) $\xrightarrow{O_2 \text{ સાથે દહન}} Y$
$Ln$ (લેન્થેનાઇડ) $\xrightarrow{N_2 \text{ સાથે ગરમ}} Z$
$X, Y$ અને $Z$ અનુક્રમે શું છે?

Difficult
View Solution

$Ce$ $(cerium)$ ની સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે?

$Ce$ $(Z=58)$ એ કોનો સભ્ય છે?

લેન્થેનોઇડ્સના નીચેના ગુણધર્મોમાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo