કેલરીમિતી એટલે શું?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેલરીમિતી એ રાસાયણિક અને ભૌતિક પ્રક્રમો સાથે સંકળાયેલ ઊર્જાના ફેરફારોને માપવા માટેની પ્રાયોગિક તકનીક છે.

Explore More

Similar Questions

પ્રક્રિયા $A$ $\rightarrow B$ $\rightarrow C$ માટે $L \cdot atm$ માં કાર્ય $W_{ABC}$ શોધો.

નીચેનામાંથી કયું તીવ્ર ગુણધર્મ (intensive property) અને અવસ્થા વિધેય (state function) બંનેનું ઉદાહરણ છે?

એક સિલિન્ડરમાં બંધ આદર્શ વાયુ પર જ્યારે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ તબક્કામાં અચળ બાહ્ય દબાણ $p_{ext}$ દ્વારા સંકોચવામાં આવે,ત્યારે તેના પર થયેલું કાર્ય શું હશે? આલેખની મદદથી સમજાવો.

જો $0.75 \ mol$ આદર્શ વાયુનું $27 \ ^{\circ}C$ તાપમાને $15 \ L$ થી $25 \ L$ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે,તો મળતું મહત્તમ કાર્ય ...... $J$ છે. ($.5$ માં)

$300 \, \text{K}$ તાપમાને $10 \, \text{atm}$ થી $1 \, \text{atm}$ સુધી આદર્શ વાયુના $1 \, \text{mole}$ ના સમતાપી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્ય ....... $\text{cal}$ છે (વાયુ અચળાંક $R = 2 \, \text{cal} \, \text{K}^{-1} \, \text{mol}^{-1}$) ($.8$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo