રાસાયણિક પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ ક્યારે થાય?

  • A
    જ્યારે $\Delta n_{(g)} = 1$ હોય
  • B
    જ્યારે $\Delta n_{(g)} = 0$ હોય
  • C
    જ્યારે $\Delta n_{(g)} = -1$ હોય
  • D
    જ્યારે $\Delta n_{(g)} = 2$ હોય

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં વાયુનું વિસ્તરણ મુક્ત વિસ્તરણ કહેવાય છે. જ્યારે $1 \ L$ આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે વિસ્તરણ પામીને તેનું કુલ કદ $5 \ L$ થાય,ત્યારે થયેલ કાર્ય અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો?

પ્રમાણિત અવસ્થા (standard state) એટલે શું?

$100 \ kPa$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ $300 \ K$ તાપમાને $2 \ mol$ આદર્શ વાયુનું કદ $5 \ m^{3}$ થી ઘટાડીને $2.5 \ m^{3}$ કરવામાં આવે ત્યારે થતું કાર્ય કેટલું હશે ($kJ$ માં)?

આદર્શ વાયુના પ્રતિવર્તી સમઉષ્મીય પ્રસરણ દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર......

એક આદર્શ વાયુ $298 \ K$ તાપમાને $2 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $1.5 \ L$ જેટલું વિસ્તરણ પામે છે. થયેલ કાર્યની ગણતરી કરો. ($J$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo