એન્ટ્રોપીની લાક્ષણીકતાઓ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ એન્ટ્રોપી એ તંત્રમાં રહેલી અવ્યવસ્થા અથવા યાદચ્છિકતાનું માપ છે.
$(ii)$ તે અવસ્થા વિધેય છે,જેનો અર્થ છે કે તેનું મૂલ્ય માત્ર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે.
$(iii)$ તે માત્રાત્મક ગુણધર્મ છે,કારણ કે તેનું મૂલ્ય તંત્રમાં રહેલા દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર ધન (positive) છે?

$3 \ K$ તાપમાને જ્યારે કોઈ પદાર્થ $1 \ kJ$ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે, ત્યારે તેની એન્ટ્રોપીમાં થતો વધારો $J K^{-1}$ માં કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે?

નીચે આપેલી રાસાયણિક પ્રતિક્રિયાઓમાંથી, એન્ટ્રોપીમાં વધારો કરતી પ્રતિક્રિયાઓ કઈ છે?
$(i)$ $H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$
$(ii)$ $C_{(s)} + CO_{2(g)} \rightarrow 2CO_{(g)}$
$(iii)$ $2H_{2(g)} + O_{2(g)} \rightarrow 2H_2O_{(l)}$
$(iv)$ $N_{2(g)} + O_{2(g)} \rightarrow N_2 \text{ અને } O_2 \text{ નું મિશ્રણ}$

$35^{\circ} C$ ના ઉત્કલન બિંદુએ એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $24.64 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo