$35^{\circ} C$ ના ઉત્કલન બિંદુએ એક પ્રવાહીની બાષ્પીભવન એન્થાલ્પી $24.64 \ kJ \ mol^{-1}$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $80 \ J \ K^{-1} \ mol^{-1}$
  • B
    $70 \ J \ K^{-1} \ mol^{-1}$
  • C
    $24.64 \ J \ K^{-1} \ mol^{-1}$
  • D
    $7.04 \ J \ K^{-1} \ mol^{-1}$

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી મહત્તમ હશે?

$0^{\circ} C$ તાપમાને બરફના ગલન માટેની ગુપ્ત ઉષ્મા $6 \, kJ \, mol^{-1}$ છે. ગલન દરમિયાન એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલો હશે?

સાચું વિધાન શોધો.

એન્ટ્રોપીની લાક્ષણીકતાઓ જણાવો.

$10\, ^oC$ તાપમાને,$1\, mol$ આદર્શ વાયુને $10\, L$ થી $200\, L$ સુધી પ્રતિવર્તી અને સમોષ્મી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર $cal/K$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo