માપનની જુદી-જુદી વપરાતી પદ્ધતિઓના નામ જણાવો.

  • A
    ઈગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ
  • B
    $SI$ પદ્ધતિ અને $CGS$ પદ્ધતિ
  • C
    $MKS$ પદ્ધતિ અને $FPS$ પદ્ધતિ
  • D
    ઉપરનામાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

$6.0023$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો:
$(i)$ $0.0048$
$(ii)$ $234,000$
$(iii)$ $8008$
$(iv)$ $500.0$
$(v)$ $6.0012$

નીચેના પૈકી શું સાચું છે?

જો $15.9 \ g$ કાર્બન ટેટ્રાક્લોરાઈડનું કદ $10 \ mL$ હોય,તો તેની ઘનતા ગણો.

$5000$ ને $3$ અર્થસૂચક અંકોમાં કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo