અનુક્રમે $2p^4$,$3s^2$,અને $2p^3$ બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તટસ્થ પરમાણુઓને ઓળખો.

  • A
    $O, Mg, N$
  • B
    $N, Mg, O$
  • C
    $Mg, O, N$
  • D
    $O, N, Mg$

Explore More

Similar Questions

પરમાણ્વીય કક્ષકોના સંદર્ભમાં $+ve$ અને $-ve$ ચિહ્નોનું મહત્વ સમજાવો.

${}_{24}Cr$ અને ${}_{29}Cu$ ની ઇલેક્ટ્રોનિક રચના અસામાન્ય છે કારણ કે $:-$

પરમાણુમાં ઉર્જા સ્તરો માટે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

$n = 5$,$m = +3$ માટે કયું વિધાન સાચું નથી?

નિકલ પરમાણુની ધરા અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ($Ni$ નો પરમાણુ ક્રમાંક = $28$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo