$H_2^+$,$H_2$ અને $O_2^+$ સ્પીસિઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $H_2^+$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા $(1 + 1 - 1) = 1$ છે.
$H_2$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા $(1 + 1) = 2$ છે.
$O_2^+$ માં ઇલેક્ટ્રોનની સંખ્યા $(8 + 8 - 1) = 15$ છે.

Explore More

Similar Questions

જો $Hund$ નો નિયમ લાગુ ન પડે,તો નીચેનામાંથી કઈ જોડી પ્રતિચુંબકીય $(diamagnetic)$ છે?

Difficult
View Solution

$N_{2}$ અને $O_{2}$ માં નીચેની પ્રક્રિયાઓની બંધ ક્રમાંક (bond order) પર શું અસર થાય છે?
$(A)$ $N_{2} \to N_{2}^{+} + e^{-}$
$(B)$ $O_{2} \to O_{2}^{+} + e^{-}$

$O_2$,$O_2^+$,$O_2^-$ અને $O_2^{2-}$ ની બંધ વિયોજન ઉષ્માનો વધતો ક્રમ જણાવો.

$C-O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

$M.O.$ સિદ્ધાંતના આધારે,નીચેનામાંથી કયા દ્વિપરમાણ્વીય અણુ(ઓ) માંથી ઇલેક્ટ્રોન દૂર કરવાથી બંધ વધુ મજબૂત બને છે?
$(A)$ $NO$
$(B)$ $N_2$
$(C)$ $O_2$
$(D)$ $C_2$
$(E)$ $B_2$
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo