$He_{2}$ અણુ શક્ય નથી. સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $He$ $(Z=2)$,તેથી $He_{2}$ માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા $4$ છે.
$He_{2}$ ની આણ્વીય કક્ષક $(MO)$ ઇલેક્ટ્રોનિક રચના: $(\sigma_{1s})^{2} (\sigma_{1s}^{*})^{2}$ છે.
$He_{2}$ માં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે,તેથી તે પ્રતિચુંબકીય (diamagnetic) છે.
બંધક્રમાંક (Bond order) $= \frac{1}{2} (N_{b} - N_{a}) = \frac{1}{2} (2 - 2) = 0$.
$He_{2}$ નો બંધક્રમાંક $0$ હોવાથી,અણુ અસ્થાયી છે અને તેનું અસ્તિત્વ નથી.
$He_{2}$ નો $MO$ ઉર્જા આલેખ નીચે મુજબ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીની સ્પીસીઝમાં એન્ટિબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે?

Difficult
View Solution

જો $O_2^{-}$ અને $O_2^{2-}$ ના બંધ ક્રમાંકનો સરવાળો $x$ હોય,તો $O_2^{2+}$ નો બંધ ક્રમાંક કેટલો થશે ($x$ માં)?

બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

પરમાણ્વિય કક્ષકોમાંથી આણ્વિય કક્ષકો બનતી વખતે,ઇલેક્ટ્રોન ઘનતા .....

નીચેની સ્પીસીઝ $N_{2}$,$N_{2}^{+}$,$N_{2}^{-}$,$N_{2}^{2-}$,$O_{2}$,$O_{2}^{+}$,$O_{2}^{-}$,$O_{2}^{2-}$ માંથી ડાયામેગ્નેટિઝમ (પ્રતિચુંબકીય) દર્શાવતી સ્પીસીઝની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo