$H_2O$ અને $BeH_2$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા આકૃતિ દ્વારા દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $H_2O$ અણુ કોણીય છે અને તેમાં $H-O-H$ બંધકોણ $104.5^{\circ}$ છે.
$BeH_2$ અણુ રેખીય છે અને તેમાં $H-Be-H$ બંધકોણ $180^{\circ}$ છે.
$H_2O$ માં,વ્યક્તિગત બંધ દ્વિધ્રુવો એકબીજાને નાબૂદ કરતા નથી,પરિણામે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા $\mu = 1.85 \ D$ મળે છે.
$BeH_2$ માં,બે $Be-H$ બંધ દ્વિધ્રુવો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી,તેઓ એકબીજાની અસરને નાબૂદ કરે છે,પરિણામે ચોખ્ખી દ્વિધ્રુવીય ચાકમાત્રા $\mu = 0$ મળે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થની દ્વિધ્રુવ ચાકમાત્રા સૌથી વધુ છે?

નીચેનામાંથી કોનો દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) સૌથી વધુ છે?
$(i)$ $CH_2Cl_2$
$(ii)$ $CHCl_3$
$(iii)$ $CCl_4$

$CH_4$,$BF_3$,$H_2O$,$HF$,$NH_3$,$CO_2$,અને $SO_2$ માંથી શૂન્ય ડાયપોલ મોમેન્ટ ધરાવતા અણુઓની કુલ સંખ્યા $ . . . . . . $ છે.

$HCl$ નો ડાયપોલ મોમેન્ટ $= 1.03 \ D$ અને $HI = 0.38 \ D$ છે. $HCl$ ની બંધ લંબાઈ $= 1.3 \ \mathring{A}$ અને $HI = 1.6 \ \mathring{A}$ છે. $HCl$ અને $HI$ માં દરેક પરમાણુ પર રહેલા વિદ્યુતભારના અંશ,$\delta$,નો ગુણોત્તર કેટલો થાય?

$H_2S$, $H_2O$, $NF_3$, $NH_3$ અને $CHCl_3$ માંથી, સૌથી ઓછું ડાયપોલ મોમેન્ટ ધરાવતો અણુ $(X)$ ઓળખો. અણુ $(X)$ ના મધ્યસ્થ પરમાણુ પર હાજર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo