$CH_4$ અને $CCl_4$ નો દ્વિધ્રુવ ચાકમાત્રા $\mu = 0$ છે. તેમના આકારની આગાહી કરો. કારણ સાથે સાચો આકાર જણાવો.

  • A
    રેખીય
  • B
    સમચોરસ
  • C
    સમચતુષ્ફલકીય
  • D
    ત્રિકોણીય દ્વિપિરામિડલ

Explore More

Similar Questions

$AB_{3}$ એ આંતરહેલોજન $T$-આકારનો અણુ છે. $A$ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા $......$ છે.

મધ્યસ્થ પરમાણુ પર $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું(તાં) સંયોજન(નો) કયું(યા) છે?
$(A)$ $BrF_5$
$(B)$ $ClF_3$
$(C)$ $XeF_4$
$(D)$ $SF_4$

$IBr^{-}_{2}$ આયનનો આકાર (ભૂમિતિ) શું છે?

નીચેનામાંથી બેન્ટ (વળાંકવાળા) આકારના અણુ/અણુઓની સંખ્યા $.....$ છે. $N_3^{-}$,$NO_2^{-}$,$I_3^{-}$,$O_3$,$SO_2$

લુઈસના ખ્યાલની મર્યાદાઓ અને $VSEPR$ સિદ્ધાંતના મુખ્ય અભિધારણાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo