નીચેના પદાર્થોમાં હાઇડ્રોજન બંધનનો પ્રકાર ઓળખો: બરફ,પાણી,પ્રવાહી એમોનિયા,$o$-નાઇટ્રોફિનોલ,$p$-નાઇટ્રોફિનોલ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આંતર-આણ્વિય $H$-બંધન: બરફ,પાણી,પ્રવાહી એમોનિયા,$p$-નાઇટ્રોફિનોલ.
આંત:આણ્વિય $H$-બંધન: $o$-નાઇટ્રોફિનોલ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$o$-હાઈડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઈડ $(A)$ નું ગલનબિંદુ $p$-હાઈડ્રોક્સીબેન્ઝાલ્ડિહાઈડ $(B)$ કરતા ઓછું છે. આનું કારણ શું છે?

હાઇડ્રોજન બંધન થવા માટેની મુખ્ય બે જરૂરિયાતો કઈ છે?

નીચેનામાંથી કયું સંયોજન પાણીમાં દ્રાવ્ય છે તે પસંદ કરો.

$CuSO_4 \cdot 5 H_2 O$ માં હાજર કેટલા પાણીના અણુઓ હાઇડ્રોજન બંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo