$NH_3$ અને $N_2$ માંથી કોના $(i) \ a$ નું મૂલ્ય વધારે અને કોના $(ii) \ b$ નું મૂલ્ય વધારે હશે? (જ્યાં $a$ અને $b$ વાન્ ડર વાલ્સ અચળાંકો છે.)

  • A
    $NH_3$ નું $a$ વધારે અને $N_2$ નું $b$ વધારે
  • B
    $N_2$ નું $a$ વધારે અને $NH_3$ નું $b$ વધારે
  • C
    $NH_3$ નું $a$ વધારે અને $NH_3$ નું $b$ વધારે
  • D
    $N_2$ નું $a$ વધારે અને $N_2$ નું $b$ વધારે

Explore More

Similar Questions

$CO_2$ માટે સંકોચનીયતા અવયવ $Z$ ની ગણતરી કરો,જો તેનું એક મોલ $300 \ K$ તાપમાને અને $40 \ atm$ દબાણે $0.4 \ L$ કદ રોકે છે. પરિણામ પર ટિપ્પણી પણ કરો.

ક્રિટીકલ તાપમાન (critical temperature) ની નીચે $P$ અને $V$ વચ્ચેનો આલેખ કયો છે?

$1 \, atm$ અને $273 \, K$ તાપમાને વાયુનો સંકોચનીયતા અવયવ $(Z)$ એક કરતા વધારે છે. તેથી:

વાયુઓ આદર્શ વાયુ વર્તણૂકથી વિચલિત થાય છે કારણ કે અણુઓ $...$

$0.5 \ mol$ વાયુ માટે વાન્ડર વાલ્સ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo