$0.1 \ mL$ $0.001 \ M$ $HCl$ દ્રાવણને પાણી સાથે મંદ કરીને $10 \ L$ બનાવવામાં આવે છે. મંદ દ્રાવણની $pH$ ગણો.

  • A
    $6.96$
  • B
    $7.04$
  • C
    $4.00$
  • D
    $3.00$

Explore More

Similar Questions

$HCl$ $(10^{-12} \ M)$ નો $pH$ કેટલો થાય?

$0.01 \ g \ L^{-1}$ પ્રબળતા ધરાવતા $NaOH$ ના દ્રાવણની $pH$ કેટલી થશે?

$298 \, K$ તાપમાને,$10^{-8} \, M \, HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે? $(K_W = 10^{-14})$

$5 \ L$ પાણીમાં $1.825 \ g$ $HCl$ ઓગાળવામાં આવે છે. $H^+$ અને $OH^-$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

$1.36 \times 10^{-2} \ M$ પરક્લોરિક એસિડના દ્રાવણનો $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo