$298 \, K$ તાપમાને,$10^{-8} \, M \, HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે? $(K_W = 10^{-14})$

  • A
    $1.0 \times 10^{-6} \, M$
  • B
    $1.0525 \times 10^{-7} \, M$
  • C
    $9.525 \times 10^{-8} \, M$
  • D
    $1.0 \times 10^{-8} \, M$

Explore More

Similar Questions

$pH = 1$ ધરાવતા $1 \ L$ જલીય $HCl$ ના દ્રાવણમાં કેટલા લિટર પાણી ઉમેરવાથી દ્રાવણની $pH = 2$ થશે ($L$ માં)?

$10^{-4} \ M$ $KOH$ દ્રાવણની $pH$ કેટલી થશે?

એક વિશ્લેષક $pH = 1$ ધરાવતા $1 \ L \ HCl$ ના દ્રાવણને $pH = 2$ ધરાવતા $HCl$ ના દ્રાવણમાં રૂપાંતરિત કરવા માંગે છે. આ મંદન માટે જરૂરી પાણીનું કદ $...... \ mL$ છે. (નજીકનો પૂર્ણાંક)

$25 \ ^oC$ તાપમાને $50 \ mL$ $0.2 \ M$ $HCl$ માં $100 \ mL$ $0.1 \ M$ $NaOH$ ઉમેરતા પરિણામી દ્રાવણની $pH$ ...... થશે.

સૌથી વધુ $pH \ (14)$ નીચેના પૈકી કોની હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo