નીચે આપેલાના સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ ઉત્સર્ગિકાઓ (Nephridia)
$(ii)$ પ્રાવરગુહા (Mantle cavity)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સ્થાન: નુપૂરક (Annelida) સમુદાયમાં.
કાર્ય: ઉત્સર્જન અંગ તરીકે.
$(ii)$ સ્થાન: મૃદુકાય (Mollusca) સમુદાયમાં.
કાર્ય: શ્વસન અને ઉત્સર્જન માટે કંકતઝાલરો (gills) ધરાવે છે.

Explore More

Similar Questions

પરપજીવી પ્રાણીઓનો સમૂહ પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે:
સમૂહ (Phylum) આયોજનનું સ્તર (Level of organisation)

નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ પૃથુકૃમિ (Platyhelminthes) સમુદાયમાં થતો નથી?

શીત-રુધિરવાળા પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જેઓ:

આ સમુદાયના પ્રાણીઓ કલિકાસર્જન દ્વારા અલિંગી પ્રજનન દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo