નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્ર (Porifera) : અસંમિતિય :: કોષ્ઠાંત્રી (Cnidaria) : .........
$(ii)$ નુપૂરક (Annelida) : દેહકોષ્ઠી :: પૃથુકૃમિ (Platyhelminthes) : ......

  • A
    $(i)$ અરીય સમમિતિ,$(ii)$ અદેહકોષ્ઠી
  • B
    $(i)$ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ,$(ii)$ કૂટદેહકોષ્ઠી
  • C
    $(i)$ અરીય સમમિતિ,$(ii)$ કૂટદેહકોષ્ઠી
  • D
    $(i)$ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ,$(ii)$ અદેહકોષ્ઠી

Explore More

Similar Questions

સાચું વિધાન શોધી કાઢો:

સંધિપાદ (Arthropoda) સમુદાયમાં જોવા મળતું ઉત્સર્જન અંગ કયું છે? ...........

નીચેનામાંથી શેમાં નિર્મોચન (ecdysis) જોવા મળતું નથી?

નીચેનાના ઉદાહરણો આપો:
$(a)$ ગોળકૃમિ
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ ઉપાંગવિહીન સરીસૃપ/ઉભયજીવી
$(d)$ અંડપ્રસવી સસ્તન

પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo