$A$ અને $B$ સાથે મળીને એક કામ $30$ દિવસમાં પૂરું કરી શકે છે. તેઓએ $20$ દિવસ સુધી કામ કર્યું અને પછી $B$ જતો રહ્યો. બાકીનું કામ $A$ એ એકલાએ વધુ $20$ દિવસમાં પૂરું કર્યું. $A$ એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે?

  • A
    $48$
  • B
    $50$
  • C
    $60$
  • D
    $54$

Explore More

Similar Questions

$A$ એ $B$ કરતા બમણો કાર્યક્ષમ કારીગર છે અને તેઓ સાથે મળીને એક કામ $14$ દિવસમાં પૂરું કરે છે. $A$ ને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે (દિવસમાં):

$2$ પુરુષો અને $1$ સ્ત્રી એક કામ $14$ દિવસમાં કરી શકે છે,જ્યારે $4$ સ્ત્રીઓ અને $2$ પુરુષો તે જ કામ $8$ દિવસમાં કરી શકે છે. જો એક પુરુષને દરરોજ $Rs. 90$ મળતા હોય,તો એક સ્ત્રીની દૈનિક મજૂરી કેટલી હોવી જોઈએ? (Rs. માં)

Difficult
View Solution

$A, B$ અને $C$ સાથે મળીને $18$ દિવસમાં $Rs. 2700$ કમાય છે. $A$ અને $C$ સાથે મળીને $10$ દિવસમાં $Rs. 940$ કમાય છે. $B$ અને $C$ સાથે મળીને $20$ દિવસમાં $Rs. 1520$ કમાય છે. $C$ ની દૈનિક કમાણી શોધો (Rs. માં).

$10$ પુરુષો એક કામ $10$ દિવસમાં પૂરું કરી શકે છે,જ્યારે $12$ સ્ત્રીઓને તે કામ પૂરું કરવામાં $10$ દિવસ લાગે છે. જો $15$ પુરુષો અને $6$ સ્ત્રીઓ આ કામ પૂરું કરવાનું નક્કી કરે,તો તેમને તે કામ પૂરું કરવામાં કેટલા દિવસ લાગશે?

$A, B$ અને $C$ સાથે મળીને એક કામ $30\, min$ માં પૂરું કરી શકે છે. $A$ અને $B$ સાથે મળીને તે જ કામ $50\, min$ માં પૂરું કરી શકે છે. તો $C$ એકલો તે કામ કેટલા સમયમાં પૂરું કરી શકે? ($min$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo