$A$ અને $B$ ધન પૂર્ણાંકો છે. જો $A + B + AB = 65$ હોય,તો $A$ અને $B$ વચ્ચેનો તફાવત શું છે ($A, B \leq 15$ આપેલ છે)?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $15$ છે અને અંકો વચ્ચેનો તફાવત $3$ છે. તો તે બે અંકની સંખ્યા કઈ છે?

$\frac{8.25 \times 8.25 + 6.75 \times 6.75 - 2 \times 8.25 \times 6.75}{8.25 \times 8.25 - 6.75 \times 6.75}$ નું સાદું રૂપ આપતા શું મળે?

એક સંખ્યાને જ્યારે $44$ વડે ભાગવામાં આવે છે, ત્યારે ભાગફળ $432$ અને શેષ $0$ મળે છે. તે જ સંખ્યાને $31$ વડે ભાગતા કેટલી શેષ વધશે?

$n$ એક પૂર્ણ સંખ્યા છે જેને $4$ વડે ભાગતા શેષ $3$ મળે છે. જ્યારે $2n$ ને $4$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ કેટલી હશે?

જો કોઈ સંખ્યાના $3/4$ ભાગ એ તે સંખ્યાના $1/6$ ભાગ કરતા $7$ વધારે હોય,તો તે સંખ્યાના $5/3$ ભાગ કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo