$A$ એક પુસ્તકમાં આપેલ $90 \%$ દાખલાઓ ઉકેલી શકે છે અને $B$ $70 \%$ દાખલાઓ ઉકેલી શકે છે. પુસ્તકમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક દાખલો તેમનામાંથી ઓછામાં ઓછો $1$ વ્યક્તિ ઉકેલી શકે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{100}$
  • B
    $\frac{97}{100}$
  • C
    $\frac{83}{100}$
  • D
    $\frac{17}{100}$

Explore More

Similar Questions

એક થેલીમાં $3$ સફેદ અને $7$ લાલ દડા છે. જો યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે,તો તે દડો સફેદ અથવા લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$5$ છોકરીઓ અને $3$ છોકરાઓમાંથી,ક્વિઝ સ્પર્ધા માટે $4$ બાળકોને યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. પસંદ કરાયેલા તમામ બાળકો છોકરીઓ હોય તેની સંભાવના કેટલી છે?

જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે મળતી સંખ્યાઓનો સરવાળો $3$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

$A$ $60$ ટકા કિસ્સાઓમાં સાચું બોલે છે અને $B$ $70$ ટકા કિસ્સાઓમાં સાચું બોલે છે. એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે તેઓ એકસરખી વાત કહે તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. તે સંખ્યા બેકી હોય અથવા $5$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo