નીચેના વિભાગોને જોડો :
વિભાગ-$I$ વિભાગ-$II$
$(1)$ શુક્રાશય $(a)$ વીર્યનો $70\%$ ભાગ બનાવતી ગ્રંથી
$(2)$ પ્રોસ્ટેટ $(b)$ નર સહાયક પ્રજનન અંગ
$(3)$ સ્તન ગ્રંથી $(c)$ નર સહાયક પ્રજનન ગ્રંથી
$(4)$ શિશ્ન $(d)$ ગર્ભાવસ્થા દરમિયાન વિભેદન પામતી ગ્રંથી

  • A
    $1-b, 2-a, 3-d, 4-c$
  • B
    $1-b, 2-c, 3-d, 4-a$
  • C
    $1-a, 2-c, 3-d, 4-b$
  • D
    $1-a, 2-b, 3-d, 4-c$

Explore More

Similar Questions

મનુષ્યમાં વૃષણ ઉદરીય ગુહાની બહાર એક કોથળીમાં સ્થિત હોય છે જેને વૃષણકોથળી (scrotum) કહે છે. તેનો હેતુ શું છે?

$Tunica \text{ } albuginea$ એ શેનું આવરણ છે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

માનવ નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિના આધારે સાચું લેબલ અને તેનું કાર્ય ઓળખો.

$ICSH$ નરમાં નીચેનામાંથી કોના પર અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo