માનવ નર પ્રજનન તંત્રની આપેલી આકૃતિના આધારે સાચું લેબલ અને તેનું કાર્ય ઓળખો.

  • A
    $(A)$ શુક્રપિંડ - $250$ જેટલા શુક્રપિંડિય ખંડિકાઓ ધરાવે છે.
  • B
    $(B)$ શુક્રાશય - શુક્રકોષોનો સંગ્રહ કરે છે.
  • C
    $(C)$ શુક્રવાહિની - શુક્રકોષોના વહનમાં મદદ કરે છે.
  • D
    $(D)$ પ્રોસ્ટેટ ગ્રંથિ - વીર્યરસનો સ્ત્રાવ કરે છે.

Explore More

Similar Questions

માનવ નર પ્રજનન તંત્રની સહાયક ગ્રંથિઓ કઈ છે?

જે શુક્રકોષોનું સ્ખલન થતું નથી,તેનું પુનઃશોષણ ક્યાં થાય છે?

સ્ખલન દરમિયાન શુક્રકોષોના વહનના સાચા ક્રમને પસંદ કરો.

જો કોઈ કારણસર માનવ પ્રજનનતંત્રમાં શુક્રવાહિની $(vas deferens)$ બંધ થઈ જાય, તો પ્રજનન કોષો ક્યાંથી વહન પામી શકશે નહીં?

વૃષણનું વૃષણકોથળીમાં ઉતરી ન આવવાની સ્થિતિને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo