હિસ્ટોન ઑકટામર કયા પ્રોટીનના સંગઠિત થવાથી બને છે?

  • A
    $H_1, H_2, H_3, H_4$
  • B
    બે $H_1$,બે $H_2$,બે $H_3$,બે $H_4$
  • C
    બે $H_2A$,બે $H_2B$,બે $H_3$,બે $H_4$
  • D
    $H_1, H_2, H_3, H_4, H_5, H_6, H_7, H_9$

Explore More

Similar Questions

સી અર્ચિનના $DNA$ માં,જે દ્વિ-શૃંખલામય (double stranded) છે,તેમાં $17\%$ બેઝ સાયટોસિન હોવાનું જણાયું છે. આ $DNA$ માં હાજર અન્ય ત્રણ બેઝની અપેક્ષિત ટકાવારી કેટલી હશે?

વિલ્કિન્સના $DNA$ ના $X$-રે ડિફ્રેક્શન (ક્ષ-કિરણ વિવર્તન) ડેટા મુજબ $DNA$ કુંતલનો વ્યાસ કેટલો હોય છે?

ડિઓક્સિએડેનિલિક એસિડ,ડિઓક્સિગ્વાનિલિક એસિડ,ડિઓક્સિસાઈટિડિલિક એસિડ અને ડિઓક્સિથાયમિડિલિક એસિડ $...............$ છે.

બે સંભવિત બાઈન્ડિંગ સાઇટ્સ ધરાવતો ન્યુક્લિક એસિડ બેઝ કયો છે?

$mRNA$ અને $tRNA$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo