સી અર્ચિનના $DNA$ માં,જે દ્વિ-શૃંખલામય (double stranded) છે,તેમાં $17\%$ બેઝ સાયટોસિન હોવાનું જણાયું છે. આ $DNA$ માં હાજર અન્ય ત્રણ બેઝની અપેક્ષિત ટકાવારી કેટલી હશે?

  • A
    $G\ 17\%, A\ 33\%, T\ 33\%$
  • B
    $G\ 8.5\%, A\ 50\%, T\ 24.5\%$
  • C
    $G\ 34\%, A\ 24.5\%, T\ 24.5\%$
  • D
    $G\ 17\%, A\ 16.5\%, T\ 32.5\%$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $P$ શું દર્શાવે છે?

$B-DNA$ ના એક સંપૂર્ણ વળાંકની લંબાઈ ....... છે. ($nm$ માં)

કઈ રચના પિતૃત્વના કાર્યો કરવા માટે જરૂરી રસાયણો ઉત્પન્ન કરવા માટેની ગૂઢ સાંકેતિક માહિતી ધરાવે છે?

$DNA$ ની સંરચનામાં કયા ઘટકો એકબીજાની સામસામે,સમાન અંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય છે?

$DNA$ થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓનો સાચો ક્રમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo