પ્રત્યાંકન (Transcription) એટલે.........

  • A
    $DNA \rightarrow$ (જનીનિક માહિતી) $\rightarrow$ પ્રોટીન
  • B
    $RNA \rightarrow$ (જનીનિક માહિતી) $\rightarrow$ પ્રોટીન
  • C
    $RNA \rightarrow$ (જનીનિક માહિતી) $\rightarrow$ $DNA$
  • D
    $DNA \rightarrow$ (જનીનિક માહિતી) $\rightarrow$ $RNA$

Explore More

Similar Questions

$DNA$ માંથી ચોક્કસ પ્રકારના પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી કોણ વહન કરે છે?

$RNA$ પોલિમરેઝ $DNA$ સાથે ક્યાં જોડાય છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં $tRNA$ ના સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો ઉત્સેચક જવાબદાર છે?

પ્રોકેરિયોટિક જિનોમના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A$. મોનોસિસ્ટ્રોનિક સ્ટ્રક્ચરલ જનીનો
$B$. સ્ટ્રક્ચરલ જનીનોમાં ઇન્ટ્રોન્સ ગેરહાજર હોય છે
$C$. ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન જોડાયેલી પ્રક્રિયાઓ છે
$D$. પ્રાથમિક ટ્રાન્સક્રિપ્ટ સ્પ્લિસિંગમાંથી પસાર થાય છે
$E$. માત્ર એક જ $RNA$ પોલિમરેઝ હાજર હોય છે

નીચે પૈકી કયા કોષમાં $m-RNA$ નિર્માણ માટે કોઈ વધારાની પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo