$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું અસર થાય છે?

  • A
    $RNA$ ની સંપૂર્ણ રચના બદલાઈ જાય છે.
  • B
    $RNA$ પોલિમરેઝની વિશિષ્ટતા (specificity) બદલાય છે.
  • C
    $RNA$ પોલિમરેઝની સંપૂર્ણ રચના બદલાઈ જાય છે.
  • D
    $RNA$ પોલિમરેઝ $DNA$ સાથે જોડાઈ શકતું નથી.

Explore More

Similar Questions

જે જનીન ઘણા બધા એક્ઝોન અને ઓછામાં ઓછો એક ઈન્ટ્રોન ધરાવતું હોય,તેને ..... કહે છે.

$DNA$ ની કોડિંગ શૃંખલા નીચે મુજબ છે:
$5'AATTCAAATTAGG3'$
$mRNA$ નો ક્રમ શું હશે?

નીચે એક ટ્રાન્સક્રિપ્શન યુનિટમાં $DNA$ ની કોડિંગ શૃંખલાનો ક્રમ આપેલ છે: $5' - AATGCAGCTATTAGG - 3'$. $(a)$ તેની પૂરક શૃંખલા અને $(b)$ $mRNA$ નો ક્રમ લખો.

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકન (transcription) માં કયા પ્રારંભિક અને સમાપ્તિ કારકો સંકળાયેલા છે?

જો પ્રત્યાંકન એકમમાં કોડિંગ શૃંખલા પરનો અનુક્રમ $GACTTAGCCA$ હોય,તો તે પ્રત્યાંકન એકમમાંથી બનતા $RNA$ પરનો અનુક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo