નીચે આપેલી શૃંખલામાં પ્રક્રિયા $1$ અને $2$ શું દર્શાવે છે?
$TAC \, AAG \, GCG \, AUA \, CGA$
$\downarrow (1)$
$AUG \, UUC \, CGC \, UAU \, GCU$
$\downarrow (2)$
$Met - Phe - Arg - Tyr - Ala$

  • A
    $1-$પ્રત્યાંકન,$2-$ભાષાંતર
  • B
    $1-$સ્વયંજનન,$2-$ભાષાંતર
  • C
    $1-$ભાષાંતર,$2-$પ્રત્યાંકન
  • D
    $1-$ભાષાંતર,$2-$સ્વયંજનન

Explore More

Similar Questions

$hnRNA$ પુખ્ત થઈને કયો $RNA$ બને છે?

......... એક ટેમ્પ્લેટ તરીકે વર્તે છે.

નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ માંથી $RNA$ બનાવી શકે છે?

સુકોષકેન્દ્રી સજીવોમાં $tRNA$ ના સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો ઉત્સેચક જવાબદાર છે?

ટેઈલિંગની પ્રક્રિયામાં કેટલા એડીનાઈલેટેડ સમૂહ ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo