ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપ માટે નીચેનામાંથી કયું સમીકરણ વપરાય છે?

  • A
    $N_t = N_0 e^{rt}$
  • B
    $dN/dt = rN$
  • C
    $dN/dt = (b+d) \times N$
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

લોજિસ્ટિક વસ્તી વૃદ્ધિ કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

વસ્તીમાં શૂન્ય વૃદ્ધિ શેના દ્વારા સૂચવવામાં આવે છે?

વસતિ વૃદ્ધિ વક્રમાં,નીચેનામાંથી કયું સમીકરણ સિગ્મોઈડ ($S$-આકારનો) વૃદ્ધિ વક્ર દર્શાવે છે?

જ્યારે દર મિનિટે વધતા બૅક્ટરિયાની સંખ્યાને સમયની સાપેક્ષે લઘુગુણકીય (logarithmic) સ્કેલ પર આલેખવામાં આવે,ત્યારે આલેખ કેવો આકાર ધારણ કરશે?

$A$: અમર્યાદિત સંસાધનોની સ્થિતિમાં વસ્તી ઘાતાંકીય વૃદ્ધિ વક્ર દર્શાવી શકે છે.
$R$: જ્યારે પૂરતા સંસાધનો ઉપલબ્ધ હોય ત્યારે વ્યક્તિઓની મહત્તમ શક્ય સંખ્યાને હંમેશા ટેકો આપી શકાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo