નીચેનામાંથી કઈ વનસ્પતિ હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઈડ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે?

  • A
    ધતૂરો
  • B
    આંકડો
  • C
    બાવળ
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો: વસ્તીના સભ્યો અન્ય વસ્તી સાથે પ્રજનન કરતા નથી.

પરજીવીપણું (parasitism) માટે સાચું વિધાન પસંદ કરો.

એક આંતરજુવાળિય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો $P$ ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓની $Q$ કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i) \ (-, 0)$
$(b)$ સહભોજિત $(ii) \ (+, -)$
$(c)$ સહોપકારિતા $(iii) \ (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv) \ (+, +)$

શિકાર (Predation) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo