$A(5,2), B(3,4)$ અને $C(x, y)$ સમરેખ છે અને $AB = BC$ હોય,તો $C$ ના યામ ............... છે.

  • A
    $(4,3)$
  • B
    $(1,6)$
  • C
    $(7,0)$
  • D
    $(4,1)$

Explore More

Similar Questions

ત્રિકોણના બે શિરોબિંદુઓ $A(2, 1)$ અને $B(3, -2)$ છે. ત્રીજું શિરોબિંદુ $C(x, y)$ છે,જ્યાં $y = x + 3$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $5$ હોય,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો.

Difficult
View Solution

$A(1, 2)$,$B(-2, 2)$ અને $C(1, 5)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

સાબિત કરો કે શિરોબિંદુઓ $(1, a), (2, b), (c^2, -3)$ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $Y$-અક્ષ પર આવેલું નથી.

બિંદુઓ $(3,1)$,$(5,6)$ અને $(-3,2)$ એ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ છે. ત્રિકોણના શિરોબિંદુઓ શોધો.

બિંદુઓ $A(-4, -6)$ અને $B(6, b)$ વચ્ચેનું અંતર $10$ હોય,તો $b = \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo