આપેલ છે:
$\lambda _{ClCH_2COONa} = 224 \ \Omega ^{-1} \ cm^2 \ gmeq^{-1}$
$\lambda _{NaCl} = 38.2 \ \Omega ^{-1} \ cm^2 \ gmeq^{-1}$
$\lambda _{HCl} = 203 \ \Omega ^{-1} \ cm^2 \ gmeq^{-1}$
$\lambda _{ClCH_2COOH}$ નું મૂલ્ય $\Omega ^{-1} \ cm^2 \ gmeq^{-1}$ માં કેટલું થશે?

  • A
    $288.5$
  • B
    $289.5$
  • C
    $388.8$
  • D
    $59.5$

Explore More

Similar Questions

$Fe$,$Au$,અને $Ag$ અશુદ્ધિઓ ધરાવતા અશુદ્ધ કોપરનું વિદ્યુતવિભાજન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. $140 \ A$ નો પ્રવાહ $482.5 \ s$ માટે પસાર કરતા એનોડનું દળ $22.26 \ g$ ઘટે છે અને કેથોડનું દળ $22.011 \ g$ વધે છે. અશુદ્ધ કોપરમાં આયર્ન (લોખંડ) ની ટકાવારી કેટલી છે? (આપેલ મોલર દળ $Fe = 55.5 \ g \ mol^{-1}$,મોલર દળ $Cu = 63.54 \ g \ mol^{-1}$)

$(i)$ $1 \ M$ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં કોપરનો સળીયો ડુબાડતા સિલ્વરના સ્ફટિક પ્રાપ્ત થાય છે. $(ii)$ ચાંદીની ધાતુ $1 \ M$ ઝિંક નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતી નથી. $(iii)$ $1 \ M$ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુને દ્રાવ્ય કરતાં કોપર ધાતુ છૂટી પડે છે. તો,ત્રણેય ધાતુઓને તેમની રિડક્શનકર્તા તરીકેની ઘટતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો.

આપેલ ${E^o}_{Hg^{2+}|Hg_2^{2+}} = 0.9 \ V$ અને ${E^o}_{Hg_2^{2+}|Hg} = 0.8 \ V$ છે. પ્રક્રિયા $Hg_2^{2+} \to Hg^{2+} + Hg_{(l)}$ માટે $25 \ ^oC$ તાપમાને ${\Delta _r}{G^o}$ નું મૂલ્ય $kJ/mol$ માં ગણો.

લેડ સ્ટોરેજ સેલના ડિસ્ચાર્જિંગ દરમિયાન,$H_2SO_4$ ની સાંદ્રતા $40\% \ w/w$ થી ઘટીને $30\% \ w/w$ થાય છે. ઉત્પન્ન થયેલ કુલ વિદ્યુતભાર $faraday$ માં શોધો. આપેલ છે: દ્રાવણનું કદ $= 4.9 \ L$ અને ઘનતા $= 1.2 \ g/mL$. (ધારો કે કદ અને ઘનતા અચળ રહે છે)

નીચેની બે હાફ-સેલ પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$CO_2 + 6H^+ + 6e^- \rightarrow CH_3OH + H_2O$ $(E^{\ominus} = 0.02 \text{ V})$
$\frac{1}{2}O_2 + 2H^+ + 2e^- \rightarrow H_2O$ $(E^{\ominus} = 1.23 \text{ V})$
એક ફ્યુઅલ સેલ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે પ્રમાણિત સ્થિતિમાં કાર્ય કરે છે. ફ્યુઅલ સેલ $80\%$ કાર્યક્ષમતા સાથે કામ કરે છે. જો $1 \text{ mol}$ $CH_3OH$ નો ઉપયોગ કરીને સેલમાંથી મેળવેલ કાર્યનો ઉપયોગ $1 \text{ kPa}$ ના અચળ દબાણ સામે આદર્શ વાયુને સમતાપી રીતે સંકોચવા માટે કરવામાં આવે, તો વાયુના કદમાં થતો ફેરફાર, $\Delta V =$ . . . . . . $\text{m}^3$. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $F = 96500 \text{ C mol}^{-1}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo