શંકુના આડછેદનું કુલ પૃષ્ઠફળ $(TSA)$ = $\ldots \ldots \ldots \ldots .$

  • A
    $\pi l(r_{1}+r_{2})+\pi r_{1}^{2}+\pi r_{2}^{2}$
  • B
    $l(r_{1}+r_{2})+r_{1}^{2}+r_{2}^{2}$
  • C
    $\pi l(r_{1}+r_{2})+\pi r_{1}+\pi r_{2}$
  • D
    $\pi(r_{1}+r_{2})+r_{1}^{2}+r_{2}^{2}$

Explore More

Similar Questions

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= \dots$

એક શંકુ અને એક નળાકારની ત્રિજ્યા સમાન છે અને ઊંચાઈ પણ સમાન છે. તો,તેમના ઘનફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

$12 \, cm$ વ્યાસ ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.3 \, cm$ ત્રિજ્યા ધરાવતા સમાન ગોળાઓ બનાવવામાં આવે છે. તો બનતા ગોળાઓની સંખ્યા શોધો.

ફાઉન્ટેન પેનનું બેરલ,જે નળાકાર આકારનું છે,તેની લંબાઈ $7 \, cm$ અને વ્યાસ $5 \, mm$ છે. પેનમાં રહેલ આખું બેરલ સરેરાશ $3300$ શબ્દો લખવા માટે વપરાય છે. એક લિટરના પાંચમા ભાગની શાહીની બોટલ વડે કેટલા શબ્દો લખી શકાય?

શંકુનું ઘનફળ $= \dots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo