$Z - \bar{x} = \dots \times (M - \bar{x})$

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

મધ્યસ્થ શોધવાના સૂત્ર $M = l + \frac{(\frac{n}{2} - cf)}{f} \times h$ માં,$h = \ldots \ldots \ldots$

નીચે $1000$ વ્યક્તિઓનું (જેમની ઉંમર $20$ વર્ષ કે તેથી વધુ છે) સંચયી આવૃત્તિ વિતરણ (થી ઓછા પ્રકારનું) આપેલ છે. સરેરાશ ઉંમર શોધો.
ઉંમર (વર્ષ) $30$ $40$ $50$ $60$ $70$ $80$
સંચયી આવૃત્તિ $100$ $220$ $350$ $750$ $950$ $1000$

આવૃત્તિ વિતરણના $\ldots \ldots \ldots$ ની ગણતરી કરવા માટે સંચયી આવૃત્તિ વિતરણનો ઉપયોગ થાય છે.

સંચયી આવૃત્તિ વક્રને ........ તરીકે પણ ઓળખવામાં આવે છે.

નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યક,મધ્યસ્થ અને બહુલક શોધો:
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$
આવૃત્તિ $4$ $6$ $8$ $12$ $10$ $5$ $5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo